Breaking NewsOtherગુજરાતવલસાડવાપીવાપી સરકીટ હાઉસથી રેલવે સ્ટેશન રોડ ઉપરથી અતિક્રમણ પોલીસે દૂર કર્યુંvartmanpravahNovember 3, 2023 by vartmanpravahNovember 3, 20230 અતિ વ્યસ્ત રોડ અને ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસે કરેલી કાર્યવાહી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03 : વાપી સરકીટ હાઉસથી રેલવે સ્ટેશન રોડ ઉપર ટાઉન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીકેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ રન ફોર યુનિટી યોજાઈvartmanpravahNovember 3, 2023 by vartmanpravahNovember 3, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીમાં કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ (એન.એસ.એસ.) અંતર્ગત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલી તાલુકામાં આરોગ્ય વિભાગની નોંધપાત્ર કામગીરી : ટૂંકાગાળામાં જ 86 ટકા કામગીરી પૂર્ણ કરી 2.10 લાખ જેટલા આભા કાર્ડ બનાવ્યાvartmanpravahNovember 3, 2023 by vartmanpravahNovember 3, 20230 વ્યક્તિ દીઠ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ પણ 1.10 લાખ જેટલા બનાવાયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.03: લોકોને આરોગ્યની સારામાં સારી સેવા ઉપલબ્ધ થાય તે માટે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીલાયન્સ ઈન્ટરનેશનલની સંસ્થાઓમાં વાપીના ડિસ્ટ્રીક્ટ ગવર્નર મુકેશ પટેલની કાર્યસિદ્ધિઓvartmanpravahNovember 3, 2023 by vartmanpravahNovember 3, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વાપીના લાયન મુકેશ પટેલ શૈક્ષણિક અને પ્રિન્ટ મીડિયા ક્ષેત્રે દીર્ઘકાળથી સંકળાયેલા છે. તેમણે લાયન્સ પરિવારમાં જોડાયા બાદ માનવ સેવાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લામાં 32188 એન.એફ.એસ.એ. લાભાર્થીએ ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ બનાવ્યાvartmanpravahNovember 3, 2023 by vartmanpravahNovember 3, 20230 આયુષ્યમાન કાર્ડ હવે મોબાઈલ દ્વારા ઓનલાઈન બનાવવું બન્યું સરળ, સેન્ટર પર જવાની જરૂર નથી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.03: રૂ.10 લાખ સુધીનું આરોગ્ય કવચ...
Breaking NewsOtherખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદેશદમણના ઉમંગ ટંડેલની ગુજરાતની અંડર-23 ટીમમાં વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પસંદગીvartmanpravahNovember 3, 2023 by vartmanpravahNovember 3, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.02 : દમણના ક્રિકેટ ખેલાડી શ્રી ઉમંગના ટંડેલના કોચ શ્રી ભગુ પટેલના જણાવ્યા પ્રમાણે સૈયદ અલી ટી-20 નોક આઉટ મેચમાં...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસનેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT)દમણ કેમ્પસમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયોvartmanpravahNovember 2, 2023 by vartmanpravahNovember 2, 20230 જાહેર વહીવટમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવાના હેતુથી ‘ભ્રષ્ટાચાર નહીં; રાષ્ટ્ર પ્રત્યે પ્રતિબદ્ધતા’ની થીમ ઉપર યોજાયો જાગૃતિ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.02 :...
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અભિયાન અંતર્ગત દમણમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્થાપના દિવસનું કરાયેલું આયોજનvartmanpravahNovember 1, 2023 by vartmanpravahNovember 1, 20230 કલેક્ટર સૌરભ મિશ્રાએ વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મૂળ નિવાસીઓનું સ્મૃતિ ચિહ્ન આપીને કરેલું અભિવાદન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.01 : વડાપ્રધાન શ્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલ બાદ ચીખલીના ફડવેલમાં પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં નબળી ગુણવત્તા અંગે ટીપીઓ દ્વારા હાથ ધરાયેલી તપાસvartmanpravahNovember 1, 2023 by vartmanpravahNovember 1, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.01: ફડવેલના ગામતળ સ્થિત મુખ્ય પ્રાથમિક શાળામાંઓરડાના બાંધકામમાં હલકી કક્ષાની રેતી સહિતનો માલા સામાનનો ઉપયોગ કરી ડિઝાઈન મુજબ બીમ કોલમમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી જીઆઈડીસીમાં પકડાયેલ રૂા.25.84 લાખના ગુટખાના જથ્થા પ્રકરણમાં બે આરોપીની ધરપકડvartmanpravahNovember 1, 2023 by vartmanpravahNovember 1, 20230 કન્ટેનર ચાલક સૌરબ જેનુખાન તથા ટ્રાન્સપોર્ટ મેનેજર નરેન્દ્ર રાજકરણ સિંઘની અટક : ગુટખા અને કન્ટેનર મળી રૂા.40.94 લાખનો મુદ્દામાલ જપ્ત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,...