વાપીમાં ભાનુશાલી સમાજનું મહાસંમેલન યોજાયું: દક્ષિણ ગુજરાતના 13 ભાનુશાલી મંડળે ભાગ લીધો
સમાજની દિકરા-દિકરીઓ અભ્યાસમાં આગળ વધે તે માટે ભાનુશાલી ઓવરસીઝ સંસ્થા કાર્યરત છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, સંતશ્રી...

