વરસાદ ખેંચાતા ગરમી સાથે ઉકળાટ વચ્ચે રોગચાળો વકરતા ચીખલી તાલુકાની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.03: ચોમાસુંની ઋતુમાં વરસાદ ખેંચાતા ગરમી સાથે ઉકળાટ વચ્ચે રોગચાળો વકર્યો. જેને લઈને ચીખલીમાં સબ ડિસ્ટ્રિક સરકારી હોસ્પિટલમાં કેટલાક દિવસોથી...

