વલસાડ જિલ્લામાં યુવા બોર્ડ દ્વારા ‘‘મારી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત 180થી વધુ સૈનિકો- શહીદના પરિવારજનોનું સન્માન કરાયુ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,તા.20: ‘‘મારી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ...

