Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીખડકી હાઈવે પર એકસાથે ચાર વાહનો ભટકાયા : ચારેય વાહન સવારોનો ચમત્કારિક બચાવvartmanpravahJuly 11, 2023 by vartmanpravahJuly 11, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.11: પારડીખડકી નેશનલ હાઈવે નંબર 48 ના સુરત જવાના ટ્રેક પર એક પાછળ એક એમ ચાર વાહનો અથડાયા હતા. આ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીકપરાડાની અસલકાંટી કેન્દ્રની શાળાઓમાં માતા-પિતા વિનાના 80 બાળકોને શૈક્ષણિક કીટ અપાઈvartmanpravahJuly 11, 2023 by vartmanpravahJuly 11, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.11: શિક્ષણ એજ શ્રેષ્ઠ કલ્યાણ સુત્રને સાર્થક કરવા માટે વલસાડના સરોધી કા મહારાજા યુવા ગૃપ દ્વારા સરહદી વિસ્તારની અસલકાંટી કેન્દ્રમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લામાં માતા અને બાળ મરણ અટકાવવા સગર્ભા માતાઓની ફરજીયાત સોનોગ્રાફી કરવાની શરૂઆતvartmanpravahJuly 11, 2023 by vartmanpravahJuly 11, 20230 જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ દર ૧૫ દિવસે મહિનામાં બે વખત રિવ્યુ પણ કરવામાં આવે છે વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૧૮,૫૭૬ અને ૨૦૨૩-૨૪ જુન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈvartmanpravahJuly 11, 2023July 11, 2023 by vartmanpravahJuly 11, 2023July 11, 20230 રાજ્યકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી ધમડાચીના એપીએમસી માર્કેટના મેદાન પર થશે એટહોમ કાર્યક્રમ રાજ્યપાલશ્રીના અધ્યક્ષપણા હેઠળ કડવા પાટીદાર સમાજની વાડીમાં યોજાશે વાપીના બલીઠા ખાતે પી.ટી.સી કોલેજમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીનાસિકથી વલસાડ આવી રહેલ ઍસટી બસની કપરાડા ઘાટ ઉપર બ્રેક ફેઈલ થતા ડિવાઈડર પર ચઢી ગઈvartmanpravahJuly 11, 2023 by vartmanpravahJuly 11, 20230 સદ્નસીબે મોટી દુર્ઘટના ટળી : મુસાફરોના જીવ પડીકે બંધાઈ ચૂક્યા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: નાસિકથી વલસાડ આવવા નિકળેલી એસ.ટી. બસને અકસ્માત નડયો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ હાઈવે ઉપર શાકભાજીના ટેમ્પોમાં છુપાવેલ દારૂનો જથ્થો ઝડપાયોvartmanpravahJuly 11, 2023July 11, 2023 by vartmanpravahJuly 11, 2023July 11, 20230 ટેમ્પા સાથે 5 લાખનો મુદ્દામાલ સાથે નથ્થારામ મેઘવાલ અને સુરેન્દ્રસિંગ રાજપૂતની ધરપકડ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: વલસાડ હાઈવે ધમડાચી રામદેવ હોટલ સામે શાકભાજીના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ ડુંગરી હાઈવે ઉપર કથિત ગૌમાસનો જથ્થો ભરેલા બે કન્ટેનર ઝડપાયાvartmanpravahJuly 11, 2023 by vartmanpravahJuly 11, 20230 ગૌરક્ષકોને પ્રાણી ફાઉન્ડેશનના નેહા પટેલએ બાતમી આપી હતી તેથી પોલીસ સાથે ડુંગરી હાઈવે ઉપર વોચ ગોઠવેલી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,તા.11: વલસાડના ડુંગરી રોલા નેશનલ હાઈવે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ગીતાનગરથી રૂા.9.76 લાખનો ગાંજાનો જથ્થો ભરેલી એક કાર ઝડપાઈvartmanpravahJuly 11, 2023 by vartmanpravahJuly 11, 20230 પોલીસે ૯૭.૬૫૦ કિ.ગ્રા. ગાંજા સાથે કાર ચાલક વાસીમ નજીર સૈયદ રહે.પાલઘરની કરેલી અટક: ફરાર શરીફ સલીમ શેખ અને વાપીમાં ગાંજો મંગાવનાર સિદ્દીક શેખ- રહેમાન શેખ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદેશઆર.બી.આઈ. દ્વારા આયોજીત જિલ્લા સ્તરીય ‘નાણાંકીય સાક્ષરતા-2023′ વિષય પર અખિલ ભારતીય ક્વીઝ સ્પર્ધામાં દમણવાડા સરકારી ઉચ્ચતર માધ્યમિક (અંગ્રેજી માધ્યમ) શાળાની બે વિદ્યાર્થીનીઓ ઝળકીvartmanpravahJuly 7, 2023 by vartmanpravahJuly 7, 20230 ધોરણ 9ની વિદ્યાર્થીની કુ. આલીશા ધીરજભાઈ પટેલ અને ધોરણ 10માં અભ્યાસ કરતી કુ. આફરિનબાનુ મહમદ મહેબૂબે જિલ્લા સ્તરીય ક્વીઝ સ્પર્ધામાં મેળવેલો પ્રથમ ક્રમઃ પ્રાપ્ત કરેલું...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણનાની દમણના દેવકા રોડ ઉપર હોટલ સેન્ડી રિસોર્ટ પાસે સ્કૂટરને અડફેટમાં લઈ અકસ્માત કરનાર ગાડી ચાલકની દમણ પોલીસે સુરતથી કરેલી ધરપકડvartmanpravahJuly 7, 2023 by vartmanpravahJuly 7, 20230 અકસ્માત થયા બાદ ગાડીનો નંબર જાણવા અકસ્માતવાળા રોડના રસ્તા ઉપર લાગેલા 30થી વધુજગ્યાના સીસીટીવી કેમેરાની પોલીસની ટીમે કરેલી ચકાસણી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.06...