વાપી જીપીસીબીએ આગના બનાવો રોકવા કરવડ, ડુંગરા પંચાયત અને પાલિકા પાસે ગોડાઉનો પરવાનગી અંગેની નકલો મંગાવી
વી.આઈ.એ.ને પણ તાકીદે સ્કેપ ડુંગરા-કરવડના ભંગાર ગોડાઉનમાં ન મોકલવા જણાવાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: વાપી વિસ્તારમાં છેલ્લા બે સપ્તાહથી ભંગારના ગોડાઉનોમાં લગાતાર આગ...

