Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી નૂતનનગરમાં ઘરની સામે પાર્ક કરેલી ઈકો કાર રાતમાં ઉપડી ગઈvartmanpravahJune 7, 2023 by vartmanpravahJune 7, 20230 કાર માલિક અમરભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વાપી નૂતનનગર અરવિંદ કોમ્પ્લેક્ષ સોસાયટીમાં ઘરની સામે રાત્રે પાર્કિંગ કરેલી ઈકો કારની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ રૂરલ પોલીસમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલી મુદ્દામાલની કાર ચોરાઈvartmanpravahJune 7, 2023 by vartmanpravahJune 7, 20230 કોન્સ્ટેબલ વોશરૂમમાં ગયો ત્યારે કાળી જર્શી વાળો ઈસમ કાર ચાલુ કરી લઈ ગયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી‘વર્તમાન પ્રવાહના’ અહેવાલની અસર: ચીખલી તાલુકામાં ઘટતા શિક્ષકોની ભરતી કરવા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયુંvartmanpravahJune 7, 2023 by vartmanpravahJune 7, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.07: ચીખલી તાલુકામાં જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થવા સાથે તાલુકાના સરકારી પ્રાથમિક શિક્ષણનો તાગ મેળવવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ દ્વારા 18મો એફજીઆઈ એવોર્ડ ફોર એક્સીલન્સ યોજાશે : જુદી જુદી 13 કેટેગરીનો સમાવેશvartmanpravahJune 7, 2023 by vartmanpravahJune 7, 20230 ઈન્ડસ્ટ્રીઝ, રિસર્ચ-લેબ, સર્વિસ બેઈઝ એન.જી.ઓ. અને ઈન્ડીવિઝલ કેટેગરી વિગેરેનો સમાવેશ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: 1918માં સયાજીરાવ ગાયકવાડ બરોડા સ્ટેટમાં સ્થપાયેલ ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ભાજપ નેતા શૈલેષ પટેલ હત્યામાં વધુ ત્રણ સ્થાનિક આરોપી ઝડપાયાvartmanpravahJune 7, 2023 by vartmanpravahJune 7, 20230 પરિક્ષીત આહીર, નિલેષ આહીર અને મિલન પટેલની ધરપકડ : શુટરોની નજીક પહોંચેલી પોલીસ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વાપી સહિત વલસાડ જિલ્લામાં વાપી તાલુકા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી બલીઠાથી સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવક મહારાષ્ટ્ર શીવાજીનગરથી ઝડપાયોvartmanpravahJune 7, 2023 by vartmanpravahJune 7, 20230 આરોપી અફરોજ મોહંમદ જલીલ ખાન અને સગીરાને ઝડપી પાડી પોલીસ વાપી લઈ આવી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વાપી પાસે આવેલ બલીઠા ગામમાં રહેતી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી રાતા ભરતનગરમાં રહેઠાણ એરિયામાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગીvartmanpravahJune 7, 2023 by vartmanpravahJune 7, 20230 છેલ્લા 15 દિવસથી વાપીમાં ભંગારના ગોડાઉનોમાં આગ લાગવાના સતત બની રહેલા બનાવ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વાપી રાતા વિસ્તારમાં આવેલ ભરતનગરમાં આજે બુધવારે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસસંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને ચિલ્ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજીત સેલવાસમાં‘ કલામૃતમ્’ સમર કેમ્પનું બાળકોની ઉત્કૃષ્ટ કલા પ્રસ્તૂતિ સાથે કરાયેલું સમાપનvartmanpravahJune 6, 2023 by vartmanpravahJune 6, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગ અને ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજીત ‘કલામૃતમ્’ સમર કેમ્પનું...
Otherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડીના પંચલાઈમાં મેડિકલ વેસ્ટનો જથ્થો ખુલ્લામાં ફેંકાતા સ્થાનિકોમાં રોષvartmanpravahJune 6, 2023 by vartmanpravahJune 6, 20230 પારડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે જીપીસીબીને સાથે રાખી હાથ ધરી કાર્યવાહી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.06: પારડી પંચલાઈ ગામના પારસી ફળિયામાં ગોવિંદભાઈ બાબુભાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઓરવાડ હાઈવે ઉપર દારૂ ભરેલ ટેમ્પાનું ટાયર ફાટતા ડિવાઈડર કૂદાવી સામેના ટ્રેક પર મારેલી પલટીvartmanpravahJune 6, 2023 by vartmanpravahJune 6, 20230 ટેમ્પામાં એક્સાઈઝ ડયૂટી ભરેલ આશરે 21.66 લાખનો દારૂ ઉત્તર પ્રદેશથી સેલવાસ લઈ જવાઈ રહ્યો હતો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.06: ઉત્તર પ્રદેશથી સેલવાસ ઓઆઈડીસી...