March 2, 2026
Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે ઉમરગામના મરોલીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.04: વિશ્વ પર્યાવરણ દિવસ તેમજ મિશન લાઈફની સામૂહિક ગતિશીલતાની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના મુખ્‍ય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વિશ્વ પર્યાવરણ દિવસ: ‘‘છોડમાં રણછોડ અને પ્રકૃતિમાં પરમેશ્વર”, 37 લાખ રોપાના વાવેતરથી વલસાડ જિલ્લો લીલીછમ વનરાજીઓથી શોભી ઉઠશે

vartmanpravah
ધરમપુર અને કપરાડામાં આદિવાસી સંસ્‍કળતિ મુજબ આજે પણ વૃક્ષોની દેવ તરીકે પૂજા થાય છે સામાજિક વનીકરણ દ્વારા 943 હેકટરમાં 772333 વૃક્ષો રોપાશે જ્‍યારે નર્સરી દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ગડી અને કપરાડાના ગિરનાળામાં રૂા.1-1 કરોડના ખર્ચે નવનિર્મિત આશ્રમશાળાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરાયેલું લોકાર્પણ

vartmanpravah
આદિવાસી બાળકોને અભ્‍યાસની સાથે રહેવા અને જમવા સહિતની સુવિધા મળી રહે તેવી આશ્રમશાળા બનાવાઈઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ગડીમાં 131 અને ગિરનાળામાં 143 વિદ્યાર્થીઓને હવે નવી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તા.૩ જૂન વિશ્વ સાયકલ દિવસ

vartmanpravah
સાયકલ આપણને જીવનમાં ગતિ શીખવે છે એટલે કે સતત અવિરત આગળ વધવાની શીખ આપે છે અને તે ત્યારે જ શક્ય છે જ્યારે વ્યક્તિ બેલેન્સ કરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં કલા-સંગીતના સથવારે નવરંગ ટેલેન્‍ટ ફેસ્‍ટીવલમાં ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના દર્શન થયા

vartmanpravah
વિવિધ રાજ્‍યના કલાકારોને પોતાની કળતિ રજૂ કરવા માટે રાષ્‍ટ્રીય કક્ષાનું પ્‍લેટફોર્મ પુરૂ પાડવામાં આવ્‍યું સિનિયર સિટિઝનોએ સંગીતની રમઝટ બોલાવી તો યુવા કલાકારોએ ડાન્‍સથી સૌને મંત્રમુગ્‍ધ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે માણેકપોર ગામેથી ગંજીપાનાનો જુગાર રમતા ચાર જેટલાને ઝડપી પાડયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.02: ચીખલી પોલીસે માણેકપોર ગામેથી ગંજીપાનાનો જુગાર રમતા ચાર જેટલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રોકડા તેમજ મોટર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી હાઈવે પર એસટી બસ અને કાર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.02: ચીખલી હાઈવેઓવરબ્રિજ ચાર રસ્‍તા પાસે એસટી બસ અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા લોકો મોટી સંખ્‍યામાં એકત્ર થઈ ગયા હતા....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના મોરાઈ, ભિલાડ અને ઉદવાડાને સ્‍માર્ટ વિલેજમાં સામવેશ કરાયો

vartmanpravah
16 જિલ્લાના 35 ગામો સ્‍માર્ટ વિલેજમાં સમાવેશઃ 5 લાખનો વિશેષ પુરસ્‍કાર રકમ અપાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: તાજેતરમાં રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે જાહેરાત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં જલારામ જ્‍યુસ સેન્‍ટરમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah
પાલિકા ફાયર બ્રિગેડે તાત્‍કાલિક દોડી આવી આગ પર કાબુ કરીલીધો : આગમાં કોઈ જાનહાની થવા પામી નથી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: વલસાડ શહેર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કેન્‍દ્રિય મંત્રી નીતિન ગડકરીએ વલસાડની સૌપ્રથમ રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah
એજ્‍યુકેશન જ આપણું ભવિષ્‍ય છે અને એના ઉપયોગથી જ ભારત સુપર ઈકોનોમીકલ પાવર બનશેઃ મંત્રી નીતિન ગડકરી મંત્રીશ્રીએ રજ્જુભાઈ શ્રોફ ના સમાજલક્ષી, શૈક્ષણિક તેમજ કળષિક્ષેત્રે...