ચીખલીમાં ધોળા દિવસે આમધરા ગામના શખ્સનું ધ્યાન ભટકાવી રોકડ રકમ ભરેલ બેગ તફડાવીને ગઠિયા ફરાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.02: ચીખલીમાં જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ધોળા દિવસે આમધરા ગામના શખ્સનું ધ્યાન ભટકાવી રોકડ રકમ ભરેલ બેગ તફડાવીને ગઠિયા ફરાર...

