Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડીના ઐતિહાસિક તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યોvartmanpravahMay 21, 2023 by vartmanpravahMay 21, 20230 સર્વોદય સોસાયટીનો યુવક તળાવમાં ન્હાવા ગયો હોવાની થઈ ઓળખ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.21: પારડી શાકભાજી માર્કેટ પાસે ઐતિહાસિક તળાવના ઉંડા પાણીમાં આજે શનિવારના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપીશ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત તેમજ સેલ્યુટ તિરંગા (બેટી બચાવો, બેટી પઢાવો) ગુજરાત દ્વારા વાપી સલવાવ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓ ફિલ્મ મુવી ટ્રીપ યોજાઈvartmanpravahMay 21, 2023May 21, 2023 by vartmanpravahMay 21, 2023May 21, 20230 ચલા સીને પાર્કમાં ધ કેરાલા સ્ટોરી ફિલ્મ નિઃશુલ્ક બતાવાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: સેલ્યુટ તિરંગા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજેશ કુમાર ઝા ની પ્રેરણાથી,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીદીવ શ્રેયાંગી ક્રિકેટ ક્લબ દ્વારા વણાંકબારા બસ સ્ટેશન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયેલું આયોજનvartmanpravahMay 16, 2023 by vartmanpravahMay 16, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.16: શ્રેયાંગી ક્રિકેટ ક્લબ દ્વારા વણાંકબારા બસ સ્ટેશન ક્રિકેટ ગ્રાઉન્ડમાં દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજરોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો. દીવના વણાંકબારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઅતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા તા.19 મેના રોજ પરીયા હાઈસ્કૂલમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજાશેvartmanpravahMay 16, 2023 by vartmanpravahMay 16, 20230 ઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓ મફત ઓપરેશન કરી આપવામાં આવશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ, આર.એન.સી. ફ્રી આઈ હોસ્પિટલ વલસાડ, પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીટુકવાડામાં લગ્ન સિઝનમાં વધુ નફો કમાવવાની લાલચે દારૂનો ધંધો કરતા ઈસમની ધરપકડ કરતી પારડી પોલીસvartmanpravahMay 16, 2023 by vartmanpravahMay 16, 20230 પારડી પોલીસે 360 નંગ બિયરના ટીન મળી 36,000 નો મુદ્દો માલ કબજે કર્યો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.16: લગ્ન સિઝનમાં દારૂનો જથ્થો વેચવા માટે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીરોહિણાના આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુંvartmanpravahMay 16, 2023 by vartmanpravahMay 16, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.16: પારડી તાલુકાના રોહિણા દીપમાળ ફળિયા ખાતે રહેતા પ્રવિણભાઈ બહાદુરભાઈ ધો. પટેલ આજરોજ સવારે આશરે છ વાગ્યાના આસપાસ હું નોકરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝવિસ્તારમાં શુક્રવારે પાવર સપ્લાય કાપ રહેશેvartmanpravahMay 16, 2023 by vartmanpravahMay 16, 20230 સવારે 7 કલાકથી બપોરે 1 કલાક દરમિયાન કાપ રહેશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝ વિસ્તારમાં આગામી તા.19-05-2023ને શુક્રવારના રોજ સવારે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીકપરાડા જીરવલ ગામેથી પોતાની ઈકો કાર લઈ નિકળેલ યુવાન ગુમvartmanpravahMay 16, 2023 by vartmanpravahMay 16, 20230 નિતિન માલજીભાઈ પાહુ ગત તા.14 એપ્રિલે ઈકો લઈને માંડવા મયુરભાઈના ઘરે જવા નિકળ્યો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: કપરાડા તાલુકાના જીરવલ ગામેથી પોતાની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ રેલવે સ્ટેશન પરથી મળી આવેલ સગીરાનો જી.આર.પી.એ પરિવાર સાથે મેળાપ કરાવ્યોvartmanpravahMay 16, 2023 by vartmanpravahMay 16, 20230 દહાણુ-પાલઘર વિસ્તારની સગીરા અંજની માતા-પિતાએ ઠપકો આપતા ઘરેથી કહ્યા વગર નિકળી ગઈ હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: દહાણુ-પાલઘર વિસ્તારમાં આવેલ વાણગામની 16 વર્ષિય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપ્રતિમા બનતા મહિના લાગે મંદિર બનતા વર્ષો લાગે પણ ભક્ત બનતા જિંદગી’ય ઓછી પડે : આચાર્ય યશોવર્મસુરીજીvartmanpravahMay 16, 2023 by vartmanpravahMay 16, 20230 નંદીગ્રામ તીર્થમાં આજથી શ્રી લબ્ધિ વિક્રમ કુમાર સંસ્કાર શિબિરનો ભવ્ય પ્રારંભ થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: ભક્ત થવું ભક્તિ કરવી એ આંતરિક સંવેદના...