પારડી હાઈવે ઉપર જૈન સાધુ-સાધ્વીજીઓના સંઘ ઉપર ગૌવંશોએ હુમલો કરતા ઘાયલોને સારવાર માટે મોકલાયા
પારનેરા સમાધિ મંદિરે દર્શન કરી વિહાર માટે મહારાજ સાહેબ અને સાધ્વીજીએ પારડી તરફ જઈ રહ્યા હતા ત્યારે ઘટેલી ઘટના (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16:...

