March 2, 2026
Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના આદિજાતિ યુવક-યુવતીઓ માટે તાલુકાકક્ષાની વ્યક્તિ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.૧૫: ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત આવેલ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના ખેડૂતો બાગાયત વિભાગની સહાય યોજનાઓના લાભ મેળવવા I-KHEDUT પોર્ટલ ઉપર ૩૧ મે સુધી અરજી કરી શકાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.૧૫: બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ ૨૦૨૩-૨૪ માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ: વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુનો ડર ઘટ્યો, વર્ષ ૨૦૧૯માં ૩૪૫ દર્દી હતા જે ઘટીને વર્ષ ૨૦૨૨માં માત્ર ૨૨ થયા

vartmanpravah
ડેન્ગ્યુને સામાન્ય તાવ માની સારવાર ન કરવામાં આવે તો મૃત્યુનું જોખમ વધી શકેઃ ડો.વિપુલ ગામીત વલસાડ જિલ્લામાં ૧૦૦૬૮૫ ઘરોમાં મચ્છરોની તપાસ કરતા ૮૬૯૧ ઘરોમાંથી ડેન્ગ્યુના...
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

‘રાષ્‍ટ્રીય આદિજાતિ રમત-ગમત મહોત્‍સવ-2023′ ભુવનેશ્વરમાં યોજાશે

vartmanpravah
21મી ડિસેમ્‍બરે દમણમાં સંઘપ્રદેશ સ્‍તરના ખેલાડીઓની થશે પસંદગી પ્રક્રિયાનું આયોજનઃ દાનહ આદિવાસી બહુલ પ્રદેશ હોવા છતાં સેલવાસ ખાતે પસંદગી પ્રક્રિયાનું આયોજન શા માટે નહીં? (વર્તમાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડુંગરીમાં બાઈક સ્‍લીપ થઈ વીજપોલ સાથે અથડાતા પરિયાના ચાલકનું મોત

vartmanpravah
પરિયાનો યુવાન તેના સાસરિયા ડુંગરી ખાતે જતાં બની ઘટના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.14: પારડી તાલુકાના પરિયા ગામે મોરા ફળિયા ખાતે રહેતો પરિણીત યુવાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગોઈમામાં આધેડ ઘર પાછળ આંબાના ઝાડ પર ફાંસો ખાઈ જીવન ટુકાવ્‍યું

vartmanpravah
બે દિવસથી આધેડ ગાયબ રહેતા આધેડની શોધખોધ દરમિયાન ફાંસો ખાધેલી હાલતમાં મળ્‍યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.14: પારડી તાલુકાના ગોઈમા ગામે વાણિયા ફળિયામાં રહેતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદીવદેશનવસારીપારડીવલસાડવાપી

મોતીવાડા બ્રિજ પર બાઈકને કારે અડફેટમાં લેતા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત

vartmanpravah
નવસારી ચીખલીનો યુવાન ઉદવાડા લગ્નમાંથી પરત ફરતા બની હતી ઘટના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.14: નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં કણભઇગામ દેસાઈ ફળિયા ખાતે રહેતો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર-બામટી સહિત વિવિધ કેરી માર્કેટમાં કેરીની બમ્‍પર આવકથી ભાવો ઘટયા

vartmanpravah
કેસર 1000 થી 1300, રાજાપુરી 600 થી 1000, હાફુસ 1000 થી 1500, દશેરી 500 થી 1300, દેશી 250 થી 300 રૂા. 20 કિ.ગ્રા.ના ભાવ (વર્તમાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચાર રસ્તાથી કરવડ સુધી નિર્માણાધીન આરસીસી રોડ કામગીરીની નાણાંમંત્રીએ કરેલી સ્થળ વિઝિટ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14: વાપી ખાતે ચાલી રહેલા આરસીસી રોડના નિર્માણ અંતર્ગત,ચાર રસ્‍તાથી કરવડના આર.સી.સી. રોડના નિર્માણ કાર્ય થઈ રહ્યું એની ઓચિંતી મુલાકાત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કર્ણાટકમાં કોંગ્રેસના ભવ્‍ય વિજયનો જશ્ન વાપી-વલસાડમાં પણ મનાવાયો

vartmanpravah
વલસાડ કોંગ્રેસ કાર્યાલય સામે કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયની વધામણી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14: દેશભરમાં કર્ણાટક વિધાન સભાની ચૂંટણીમાં રાજકરણનું સમરાગણ મચી ગયું...