Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપીવાપીમાં રેલવે પુલ તોડવાની કામગીરીથી બજાર રોડ બંધvartmanpravahMay 15, 2023 by vartmanpravahMay 15, 20230 પુલનો કાટમાળ મુખ્ય બજાર એન્ટ્રીમાં પડતા રોડ બ્લોક થઈ ગયો: કસ્ટમ રોડથી અવર જવર થઈ શકશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: વાપીનો મહત્ત્વાકાંક્ષી એવો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડીના વિપુલ પાર્કના બંધ ફલેટમાંથી આશરે બે લાખના દાગીનાની ચોરીvartmanpravahMay 15, 2023 by vartmanpravahMay 15, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.15: પારડી શહેરમાં દમણીઝાંપા ખાતે આવેલી વિપુલ પાર્કમાં રહેતો દેસાઈ પરિવાર સવારે ઘર બંધ કરી વતનના ઘરે જતાં તસ્કરોએ તેમના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ સિવિલમાં લાશ પી.એમ. વગર કલાકો રઝળતી રહીvartmanpravahMay 15, 2023 by vartmanpravahMay 15, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: પારડીના ડુંગરી ખાતે ગતરોજ યુવાનનીબાઈક સ્લીપ થતા ઘાયલ સ્થિતિમાં યુવાનને વલસાડ સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો. ત્યારબાદ સારવાર દરમિયાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીહિંગળાજ ગામે ખાડી કિનારે બોટમાંથી દારૂનો જથ્થો ઝડપાયો : ત્રણ ફરારvartmanpravahMay 15, 2023 by vartmanpravahMay 15, 20230 દરિયાઈ માર્ગે પણ બુટલેગરો દારૂની હેરાફેરી કરી રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: પોલીસને મળેલી બાતમી આધારે વલસાડ હિંગળાજ ભદેલી નિમરભાઠા ફળીયા પાસે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલી વિનલ પટેલ હત્યા કેસમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં સબજેલમાં મોકલી દેવાયાvartmanpravahMay 15, 2023 by vartmanpravahMay 15, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.15: ચીખલી નજીક થાલા નહેર પાસે ગત તા.01/05/2023 ની રાત્રીના સમયે નિવૃત એએસઆઈના પુત્ર વિનલ છીબુભાઈ પટેલ (ઉ.વ-40) ઉપર ત્રણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીબાલદામાં થયેલ બુલેટ અને કાર વચ્ચે અકસ્માતની 22 દિવસ બાદ ફરિયાદvartmanpravahMay 15, 2023 by vartmanpravahMay 15, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.15: પારડી તાલુકાના સુખેશ ગામે રહેતો પ્રતિકભાઈ નાનુભાઈ કો પટેલ ગત 24 એપ્રિલના રોજ તેની બહેન દિવ્યાબેન હાર્દિકભાઈ પટેલને રોયલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીSUVમાં પગ મૂકવાના ભાગે બનાવેલા ચોર ખાનામાંથી દારૂ ઝડપતી પારડી પોલીસvartmanpravahMay 15, 2023 by vartmanpravahMay 15, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.15: દમણથી SUV કારના ચોર ખાનામાં દારૂનો જથ્થો સંતાડી ખેપિયો ભરૂચ લઈ જઈ રહ્યો હોવાની બાતમી પારડી પોલીસ મથકના પી.આઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ડુંગરા આસારામ આશ્રમમાં સમર વિદ્યાર્થી શિબિર યોજાઈvartmanpravahMay 15, 2023 by vartmanpravahMay 15, 20230 ચાર દિવસથી ચાલી રહેલી શિબિરમાં બાળકોને આધ્યાત્મિક જ્ઞાન અપાઈ રહ્યું છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: વાપી ડુંગરામાં આવેલ આસારામ બાપુ આશ્રમમાં છેલ્લા ચાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલી સૌ-પ્રથમ વખત આર્યા ગ્રુપ દ્વારા સ્પીડ અને નોન-સ્ટોપ સ્કેટિંગ સ્પર્ધા યોજાઈvartmanpravahMay 15, 2023 by vartmanpravahMay 15, 20230 વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.15: ચીખલીમાં સૌ-પ્રથમ વખત આર્યા ગ્રુપ દ્વારા આયોજિત સ્પીડ અને નોન-સ્ટોપ સ્કેટીંગ સ્પર્ધામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીના તલાવચોરા સહિતના ગામોમાં પ્રધાનમંત્રી આવાસ સહિતની વિવિધ યોજનાઓના અમલ વચ્ચે અનેક ગરીબ પરિવારો આજે પણ કાચા અને ભાંગેલા-તૂટેલા મકાનમાં રહેવા મજબૂરvartmanpravahMay 15, 2023 by vartmanpravahMay 15, 20230 પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2018 બાદ સર્વે થયો નથી તો બીજી તરફ પોર્ટલ પરથી ઓટો ડીલીટ થયેલા લાભાર્થીઓના નામો પણ ફરી ચઢયા નથી (વર્તમાન પ્રવાહ ન્યુઝ...