ઉમરગામ વિસ્તારમાંથી સગીર યુવતી અપહરણ કેસમાં પોસ્કો હેઠળ ધરપકડ કરાયેલ આરોપીના વાપી કોર્ટએ જામીન મંજુર કર્યા
આરોપી રાકેશ રામનિવાસ કુશવાની પોલીસે 31 માર્ચે યુપીથી ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: ઉમરગામ તાલુકામાં ગત તારીખ 25/2/...

