February 28, 2026
Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘‘ગામના છોકરા સાથે આડા સંબંધ છે” કહી પરિણીતાને બદનામ કરતા કૌટુંબિક જેઠને 181 અભયમે પાઠ ભણાવ્‍યા

vartmanpravah
વલસાડ તાલુકાની 28 વર્ષીય પરિણીતાને 45 વર્ષીય પડોશી જેઠ માનસિક ત્રાસ આપતો હતો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: વલસાડ તાલુકાના નજીકના એક ગામમાં રહેતી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોરોનાની પૂર્વ તૈયારીઃ વલસાડ જિલ્લાની સરકારી હોસ્‍પિટલોમાં આરોગ્‍ય સુવિધાની ચકાસણી માટે મોકડ્રીલ યોજાઈ

vartmanpravah
આરોગ્‍ય સુવિધાની ઉપલબ્‍ધતા, આઈસોલેશન બેડની ક્ષમતા, ઓક્‍સિજનની સુવિધા અને વેન્‍ટિલેટર બેડની ચકાસણી કરાઈઃ ઓક્‍સિજન ઉત્‍પન્ન કરતા જિલ્લાના કુલ 14 ઓક્‍સિજન પ્‍લાન્‍ટની પણ તપાસ કરવામાં આવી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દમણ પોલીસે ગુમ થયેલા સગીર છોકરાને થોડા કલાકોમાં શોધી કાઢી તેના માતા-પિતાને સોંપી દીધો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: ગત તા.10-04-2023ના રોજ માહિતી મળી હતી કે રાધા માધવ સોસાયટી, કોલેજ રોડ, નાની દમણમાં રહેતો 13 વર્ષનો સગીર છોકરો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી મલવાડા કાવેરી નદીમાં મૃત મરઘાં ભરેલ કોથળા તણાઈ આવતા દુર્ગંધ અને પાણી દૂષિત થતાં સ્‍થાનિકોમાં ફેલાયેલો રોષ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.12: ચીખલી તાલુકાના મલવાડામાં કાવેરી નદીના પાણીમાં મૃત મરઘા ભરેલ કોથળા તણાઈ આવતા દુર્ગંધ ફેલાવા સાથે પાણી પણ દૂષિત થતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા રૂમલા ખાતે ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં ‘સંકલ્‍પ સત્‍યાગ્રહ સંમેલન’ યોજાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.12: ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા રૂમલા ખાતે ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં સંકલ્‍પ સત્‍યાગ્રહ સંમેલન યોજવામાં આવ્‍યું. રૂમલામાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કચ્‍છી ભાનુશાલી મિત્રમંડળ-ઓધવ આંગન મહિલા મંડળ દ્વારા ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન

vartmanpravah
કથા આચાર્ય પંડીત રાજા મહારાજના મુખે સુર-સંગીતના તાલમાં કથાપાન થઈ રહ્યું છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: વાપી ચણોદ કોલોનીમાં ગત તા.07 એપ્રિલથી વાપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્‍યોતિબા ફૂલેજીની જન્‍મજયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન દ્વારા આજરોજ મહાત્‍મા જ્‍યોતિબા ફુલેજીની જન્‍મ જયંતી નિમિત્તે વાપી રોફેલ એમબીએ કોલેજ ખાતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બાલદા અનાવિલ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ

vartmanpravah
જતીન દેસાઈ પરિવારે પોથીયાત્રાનો લ્‍હાવો લીધો: નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના પત્‍ની ભારતીબેન, સ્‍વામી હરી પ્રસાદ દાસજી, સ્‍વામી નીજાનંદના હસ્‍તે દીપ પ્રાગટય કરી કથાનો પારંભ કરાયો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા મહિલા પોલીસ SHE ટીમ સિનિયર સિટીઝનને સાઈબર ક્રાઈમથી માહિતગાર કરશે

vartmanpravah
SHEમાં કુલ 76 સભ્‍યો છે : જિલ્લાના 1200 જેટલા સિનિયર સિટીઝનને ઘરે ઘરે જઈ મુલાકાત લેશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: વલસાડ જિલ્લા એસ.પી....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર વિસ્‍તારમાં મોડી સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્‍યો

vartmanpravah
મામાભાચા, ગડી, બિલધા, જામલીયા જેવા અંતરિયાળ વિસ્‍તારો પર મેઘ તૂટી પડતા કાળઝાળ ગરમીમાં ઠંડક પ્રસરાઈ ગઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: હવામાન વિભાગની છેલ્લા...