ધરમપુરના નડગધરી ગામે અનોખો સમુહલગ્ન સમારોહ યોજાયો : 97 જોડાઓએ સંતાનની હાજરીમાં લગ્નવિધિ કરી
અજાયબ ઘટના સમુહલગ્નમાં એ ઘટી હતી કે લગ્નવેદીમાં પિતા-માતા-પૂત્રીના એક સાથે લગ્ન થયા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16 ધરમપુરના અંતરીયાળ વિસ્તારના નડગધરી ગામ...

