વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં ગુજરાત સરકારના પ્લેસમેન્ટ કેમ્પમાં 302 વિદ્યાર્થીની નોકરી માટે પસંદગી થઈ
રાજ્યભરમાંથી 54 કંપનીએ ભાગ લીધો, 2352 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ, 871 ના ઈન્ટરવ્યુ લેવાયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.19: રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના પ્લેસમેન્ટ સેલ...

