વાપી નોટીફાઈડ બોડીની મિટિંગ યોજાઈ : ટ્રાન્સપોર્ટનગરની જમીન હેતુફેર થઈ વેચાણ થયાનો મુદ્દો ગાજ્યો
નોટીફાઈડ બોર્ડ મેમ્બર હેમંત પટેલએ મિટિંગ પહેલાં જ મેઈલ કરી છ જેટલા મુદ્દા રજૂ કર્યા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: વાપી નોટીફાઈડ બોર્ડની...

