કપરાડાની સરકારી વિનયન કોલેજની એન.એસ.એસ.ની વાર્ષિક ખાસ શિબિર દહીંખેડ ગામે સંપન્ન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.21: કપરાડની સરકારી વિનયન કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા કપરાડા તાલુકાના દહીંખેડ ગામ ખાતે સાત દિવસીય એન.એસ.એસ.વાર્ષિક ખાસ શિબિરનું આયોજન તા.13/02/2023...

