વલસાડ મગોદના મહિલા સરપંચને પંચાયતના કચરાના ટેમ્પાનો ખાનગી ઉપયોગ કરતા ડીડીઓએ હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કર્યા
સરપંચ સંધ્યાબેન દિનેશભાઈ પટેલના પતિ સરકારી છોટા હાથી ટેમ્પાનો ઉપયોગ મંડપ ડેકોરેશનના માલ સામાનમાં હેરાફેરી કરતા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: વલસાડના મગોદ...

