દમણ લાયન્સ ક્લબ દ્વારા કપરાડાના મનાલા, રોહિયાળ, જામગભાણ, વાડધા અને બુરલાના ગામના જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું કરાયેલું વિતરણ
બાળકોને સ્કૂલ કીટ, બિસ્કીટ તથા વેફરના પેકેટનું કરાયેલું વિતરણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.02 : લાયન્સ પરિવાર દમણ દ્વારા તેમની સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે ગત...

