આલીપોર સર્વિસ રોડ ઉપર બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાળકનું સારવાર દરમિયાન મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.12 બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી રમેશભાઈ રામુભાઈ પટેલ (રહે.પીપલગભણ પેલાડ નાયકીવાડ તા.ચીખલી) જે રવિવારની સવારના સમયે પોતાના...

