આઝાદીના અમૃત મહોત્સવની અનોખી ઉજવણી: દિલ્હીથી 34 રાજ્યોમાં ક્વીટ ઈન્ડિયાની થીમ હેઠળ નિકળેલ 10 મહિલા સહિત 7પ બાઈર્સનું પારડી-વલસાડમાં ભવ્ય સન્માન કરાયું
9 સપ્ટેમ્બરે દિલ્હીથી ગૃહમંત્રી અમિતભાઈ શાહે પ્રસ્થાન કરાવેલું: વિવિધ 34 રાજ્યોમાં ફરી બાઈકર્સ 24 નવેમ્બરે દિલ્હી પહોંચશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17: આઝાદીનો અમૃત...

