આરટીઓ કચેરીમાં તા.૧૯મી નવેમ્બરના રોજ મોટર-વાહન પબ્લીકને લગતી તમામ કામગીરી બંધ રહેશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા. ૧૮ નવેમ્બર વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત વલસાડ જિલ્લાની તા.૧લી ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે વડાપ્રધાન...

