વાપી જે.સી.આઈ. અને ઈન્ડિયા ઝોન-8 વાર્ષિક સમારોહમાં ઝળકી : 30 જેટલા ઈનામો મેળવ્યા
જે.સી.આઈ. ઈન્ડિયા ઝોન આઠમો સમારોહ વડોદરામાં યોજાયો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: વાપી જે.સી.આઈ. ઈન્ડિયા ઝોનનો આઠમો વાર્ષિક સમારોહ તાજેતરમાં વડોદરા ખાતે યોજાયો...

