Vartman Pravah

Category : ગુજરાત

ઉમરગામગુજરાત

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે ઝ઼ઞ્સ્ઘ્ન્ની સોળસુંબા સબ ડિવિઝન કચેરીનું લોકાર્પણ કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.૦૨ઃ વલસાડ જિલ્લાના ડી.જી.વી.સી.ઍલ. સબ ડિવિઝન ઉમરગામનું વિભાજન કરી સોળસુંબા સબ ડિવિઝન કચેરી અલગ કરાતા તેની નવી કચેરીનું લોકાર્પણ વન...
ગુજરાતવલસાડ

ધોડીપાડા ખાતે મંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં બેઠક મળી:  ઉમરગામ તાલુકામાં ભારે વરસાદના કારણે ખરાબ થયેલા રસ્તાના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાશે

vartmanpravah
કપરાડાના ઊંડાણના ગામડાઓના વર્ષોથી ખખડધજ બનેલા રસ્તાઓ બાબતે પણ વિચાર કરવામાં આવે ઍવી લોક લાગણી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)            ...
ગુજરાતનવસારી

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ‘વિશ્વ નાળિયેરી દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah
જન્મથી મૃત્યુ સુધી ઉપયોગમાં આવતું નાળિયેરી કલ્પવૃક્ષ સમાન છેઃ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડા+.ઝેડ. પી.પટેલ(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.૦૧ ઍ.આઇ.સી.આર.પી., અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલય અને...
Breaking Newsગુજરાતવાપી

વાપી તીઘરા ગામના ખુનના આરોપીને વાપી સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

vartmanpravah
આરોપી હિતેશ જીવણ પટેલે ચપ્યુના ઘા મારી પ્રકાશ હળપતિની હત્યા કરી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.૦૧ વાપી નજીક આવેલ તીધરા ગામે સ્મશાન યાત્રા...
ગુજરાતવલસાડ

વલસાડ જિલ્લાનો વરસાદ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.૦૧: વલસાડ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમ તરફથી મળેલ વિગતો અનુસાર જિલ્લામાં તા.૦૧/૦૯/૨૦૨૧ ના રોજ સવારે ૬.૦૦ કલાકે પૂરા થતા છેલ્લા...
Breaking Newsગુજરાતવલસાડ

કપરાડાના કરચોંડ અને ફત્તેપુર ગામનો કોઝવે અતિવૃષ્ટિથી પાણીમાં ગરકાવ અનેક ગામો સંપર્ક વિહોણા: સ્થાનિકો જીવના જાખમે કોઝવે પાર કરી રહ્ના છે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.૦૧ છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લામાં વરસાદનો અતિવૃષ્ટિનો માહોલ સાર્વત્રિક જાવા મળી રહ્ના છે. વધુ વરસાદને લઈ કપરાડા વિસ્તારના કરચોંડ...
ગુજરાતનવસારી

ભાભીએ નણંદને માનસિક ત્રાસ આપી ઘરની બહાર કાઢી મુકતાં પીડિત મહિલાને 181 અભયમ ટીમે કરી મદદ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી,તા.26:  નવસારીની એક મહિલાએ 181 હેલ્‍પલાઇનમાં કોલ કરીને જણાવ્‍યું હતું કે, મારી ભાભી મને માનસીક ત્રાસ આપી ઘરની બહાર કાઢી મૂકી...
ગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં 3896 વ્‍યક્‍તિઓએ વોક ઈન વેક્‍સિનેશનનો લાભ લીધો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.26: તા. 21 મી જૂનથી સમગ્ર રાજયમાં વોક ઇન વેકસિનેશનનો પ્રારંભ કરાયો છે. વલસાડ જિલ્‍લામાં આ મહાઅભિયાન અંતર્ગત તા.26/07/2021ના રોજ...
ગુજરાતવલસાડ

વલસાડ જિલ્લાનો વરસાદ: કપરાડા તાલુકામાં 1112 મી.મી. ( 43.78 ઇંચ)વરસી ચૂકયો છે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.26: વલસાડ જિલ્લા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ કંટ્રોલરૂમ તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામાં તા.26/07/2021ના રોજ સવારે 6-00 કલાકે પૂરા થતા છેલ્લા 24...
ગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં રવિવારે યોજાયેલા સ્‍પેશિયલ રસીકરણ કેમ્‍પમાં વેપારીઓ-સેવાકીય સંસ્‍થાઓના 10567 વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.26: સમગ્ર દેશ અને રાજ્‍યમાં ચાલી રહેલી કોરોના મહામારીના નિયંત્રણ માટે કોવીડ-19 રસીકરણ અભિયાન અંતર્ગત તમામ દુકાનો, વાણિજિયક સંસ્‍થાઓ, લારી...