દેગામ સ્થિત સોલાર કંપનીમાંથી ચોરાયેલ સોલાર પ્લેટનો રૂા.1.22 કરોડનો વધુ જથ્થો પોલીસે અમદાવાદથી કબ્જે કર્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.18: ચીખલી તાલુકાના દેગામ સ્થિત સોલાર કંપનીમાંથી ચોરેલ સોલાર પ્લેટના જથ્થા સાથે ઈકો કારમાં ત્રણ જેટલાને ગત તા.30મી સપ્ટેમ્બરના રોજ...

