શ્રી જય અંબે સૌરાષ્ટ્ર સિનિયર સીટીઝ અને મહિલા મંડળના સહયોગથી શરદપૂર્ણિમા નિમિત્તે રાસ ગરબા યોજાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: શ્રી જય અંબે સૌરાષ્ટ્ર સિનિયર સિટીઝન અને શ્રી જય અંબે સૌરાષ્ટ્ર મહિલા મંડળના સહયોગથી શરદપૂર્ણિમા નિમિત્તે રાસ ગરબાનું આયોજન વાપી...

