February 21, 2026
Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચેક રીટર્ન કેસમાં ચીખલીના ક્‍વોરી સંચાલકને એક વર્ષની કેદની સજાનો હુકમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.10: ચીખલી તાલુકાના ખૂંધ જલારામ નગર સોસાયટી ખાતે રહેતા અતુલ રતિલાલ માંકડીયા જે બાલાજી મેટલ વર્કસ નામની ક્‍વોરીના વ્‍યવસાય સાથે...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલી પોલીસે બારોલીયાથી વિદેશી દારૂનો જથ્‍થો ઝડપ્‍યો : 3 વોન્‍ટેડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.10: બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસ વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતી.દરમ્‍યાન બાતમી મળી હતી કે બારોલીયા વાડી પટેલ ફળીયા...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

નવસારી જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરના અધ્‍યક્ષસ્‍થાને ગરીબ કલ્‍યાણ મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.10: આગામી તા.15 ઓક્‍ટોબરનાં રોજ નવસારી જિલ્લામાં યોજાનાર ગરીબ કલ્‍યાણ મેળાના આયોજન અંગેની બેઠક આજ રોજ જિલ્લા પંચાયતનાં સભાખંડમાં જિલ્લા...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કપરાડામાં રાજ્‍યકક્ષાના પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે રૂા.81 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.10: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વારોલી તલાટ, ઘોટણ, કરચોંડ, વાડી અને વાવર ખાતે તા.8મી ઓક્‍ટોબરના રોજ પાણી પુરવઠા અને જળ...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

જિલ્લામાં MRP કરતાં વધુ કિંમત વસુલતા અને મેનુકાર્ડમાં જથ્‍થો નહીં દર્શાવતા 82 એકમોને રૂા.1.09 લાખનો દંડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.10: મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી વલસાડ દ્વારા જુલાઈથી સપ્‍ટેમ્‍બર-2022 દરમિયાન ધી લીગલ મેટ્રોલોજી એક્‍ટ-2009, ધી...
Otherગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડી નગર પાલિકા હદ વિસ્‍તારમાં રૂા. 9 કરોડથી વધુના વિકાસના કામોનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah
ધરમપુર અને કપરાડા જેવા અતિ દુર્ગમ જંગલ વિસ્‍તારોના ગામડાઓના વિવિધ પ્રશ્નો જેવા કે ખખડધજ રસ્‍તાઓના નવીનીકરણ થાય તથા અન્‍ય વિકાસના કામો પ્રત્‍યે પણ મંત્રીઓ, ચૂંટાયેલા...
Breaking Newsગુજરાતપારડીવલસાડવાપી

પારડી તાલુકાના વેલપરવા ગામની બે સંતાનની માતા ગુમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી,તા.05: પારડી તાલુકાના વેલપરવા ગામે ઉગામણા ફળિયા ખાતે રહેતા કૌશિકભાઈ મંગુભાઈ પટેલની પત્‍ની નીલીમાબેન પટેલ (ઉંમર વર્ષ 30) ગત 3 ઓક્‍ટોબર,...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાં વિજ્‍યા દશમી પર્વએ રાવણના પુતળાનું કરાયેલું દહન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.05 આસુરી શક્‍તિ પર દૈવી શક્‍તિનો વિજય, ધર્મનો અધર્મ પર વિજયનુંમહા પર્વ એટલે વિજ્‍યા દશમી. સતત નવ નવ દિવસ સુધી ભારે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

દશેરા પર્વએ વલસાડ જિલ્લાના પોલીસ મથકોમાં કરાઈ શષાોની પૂજા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.05 આજે વિજ્‍યાદશમી પર્વની ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા શષાોની પૂજા કરી હતી. પરંપરાગત રીતે દશેરાના દિવસે રજવાડા સમયથી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ દ્વારા દશેરા પર્વે શષા પૂજા અને સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah
  (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.05: શ્રી વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ, વલસાડ દ્વારા આયોજીત દશેરાપર્વ પૂજા, તેજસ્‍વી તારલાઓ અને વિશિષ્‍ઠ સિદ્ધિ દ્વારા સમાજને...