February 21, 2026
Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ કાંજણ રણછોડ પાસેની વાંકી નદીમાં બાઈક સવાર માતા-પૂત્ર તણાયા : પૂત્રને ઉગારી લેવાયો

vartmanpravah
અટગામથી શૈલેષ પટેલ અને માતા મિરાબેન ફોઈના ઘરે રોણવેલ જવા નિકળ્‍યા હતા (વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.16 છેલ્લા ત્રણ દિવસથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી રેલવેના નવા-જુના બે ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર જબરજસ્‍થ પ્રભાવિત બની

vartmanpravah
વાપી ટાઉનથી જીઆઈડીસી જે.ટાઈપ વિસ્‍તારમાં આવવા જવા માટે ઉપયોગી રેલવે નાળુ વારંવાર જવાબ દઈ દે છે (વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો) વાપી, તા.16: છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી જીઆઈડીસી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા વસાહતમાં દોડધામ મચી

vartmanpravah
સુપ્રિત કેમિકલ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં વહેલી સવારે આગ લાગી : દશ ઉપરાંત ફાયર ફાઈટર ઘટના સ્‍થળે ધસી ગયા (વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો) વાપી, તા.16 વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

બિસ્‍માર માર્ગોને લઈ અમદાવાદ – મુંબઈ હાઈવે પર પાંચ કી.મી. લાંબી વાહનોની લાઈનો

vartmanpravah
નોકરિયાતો, વિદ્યાર્થીઓ તથા રોજ અપ ડાઉન કરનારાઓ હટવાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.16: સૌથી વ્‍યસ્‍ત અમદાવાદ – મુંબઈ નેશનલ હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

લી કલબ ઓફ પારડી સહેલી દ્વારા ‘‘ફૂડ ફોર હંગર” કાર્યક્રમ અંતર્ગત ભોજન વિતરણ કાર્યકમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) પારડી, તા.16: સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ એવી લી ક્‍લબ ઓફ પારડી સહેલી દ્વારા ઝઘ્‍ અમીતાબેનના અધ્‍યક્ષતામાં ‘‘ફૂડ ફોર હંગર” પ્રોજેકટ અંતર્ગત પારડી...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ગુજરાત એન.એસ.યુ.આઈ.એ કોંગ્રેસ ગુજરાત રાજ્‍યના પ્રદેશ મંત્રી દશરથ કડુની વરણી કરવામાં આવી છે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.16 ઓલ ઈન્‍ડિયા નેશનલ સ્‍ટુડન્‍ટ ઓફ ઇન્‍ડિયા (એન.એસ.યુ.આઈ.) એ કોંગ્રેસને એક વિદ્યાર્થી પાંખ છે જેના દ્વારા ગુજરાત રાજ્‍યના પ્રદેશ મંત્રી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

રોટરી ક્‍લબ ઓફ વલસાડ દ્વારા ઓપન ચેસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.16: રોટરી ક્‍લબ ઓફ વલસાડ જેસીઆઈ વલસાડ અને રોટ્રેકટ ક્‍લબ ઓફ વલસાડના સંયુક્‍ત ઉપક્રમે વલસાડ સ્‍પોર્ટ કોમ્‍પ્‍લેક્‍સ ખાતે ચેસ ટૂર્નામેન્‍ટનું આયોજન...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસ અંતર્ગત સેવાકીય પખવાડીયુ ઉજવણીના આયોજન માટે ઉમરગામ તાલુકા ભાજપા સંગઠનને તમામ મોરચાની બોલાવેલી બેઠક

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.16: ઉમરગામ તાલુકા ભાજપા સંગઠન દ્વારા આગામી સમયમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ અંતર્ગત સેવાકીય પખવાડિયું ઉજવવા માટે આયોજન...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

આજરોજ શ્રી કનુભાઈ દેસાઈને….

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) આજરોજ શ્રી કનુભાઈ દેસાઈને નાણાં અને ઉર્જા કેબિનેટ મંત્રી તરીકે એક વર્ષનો સફળ કાર્યકાળ પૂરો થયો હતો… ત્‍યારે શુભેચ્‍છકોએ આખો દિવસ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી તાલુકા કક્ષાનો યુવા ઉત્‍સવ શ્રી સ્‍વામિનારાયણ સ્‍કૂલ સલવાવ ખાતે યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.16: કમિ‘રશ્રી યુવક સેવા અને સાંસ્‍કળતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી વલસાડ...