ચીખલીના ઘેકટી ગામે જૂની અદાવતમાં થયેલ વિવાદમાં પોલીસે એક સ્થાનિક શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવક) ચીખલી (વંકાલ), તા.1પ: પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી વૈભવભાઈ નાથુભાઈ પટેલ (રહે.ધેકટી વડ ફળીયા તા.ચીખલી) ગત તા.9/9/2022 ના રોજ ગણેશ...

