17મી સપ્ટેમ્બરે ‘આંતરાષ્ટ્રીય સમુદ્ર તટ સફાઈ દિવસ’ના ઉપક્રમે યોજાનારા જમ્પોર અને દેવકા બીચની સ્વચ્છતા માટે દમણમાં 20 હજારથી વધુ લોકો બીચની સફાઈ માટે જોડાશેઃ સંઘપ્રદેશ પ્રશાસન અને કોસ્ટગાર્ડ દ્વારા અપાયેલો આખરી ઓપ
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં 10 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમુદ્ર તટ સફાઈ માટે ચાલનારા વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધા (વર્તમાન...

