વાપી વી.આઈ.એ. ઈમ્પેક્ટનું આઠમું નજરાણું : વાંસળી અને સુદર્શન વિષય ઉપર કવિ અંકિત ત્રિવેદી છવાયા
શ્રી કૃષ્ણ, રાધાના વિભિન્ન સ્વરૂપનું શ્રોતાઓને રસપાન કરાવ્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17 વાપી વી.આઈ.એ. ઓડિટોરિયમમાં મંગળવારે સાંજના વરસાદી માહોલ વચ્ચે ગુજરાતી સાહિત્યના આધુનિક...

