નવસારી જિલ્લામાં ૭૫ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ મીટરના રાષ્ટ્ર ધ્વજ સાથે ભવ્ય યાત્રા નીકળી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.10: “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ભવ્યાતિભવ્ય ઉજવણીના ભાગરૂપે માન.આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ૭૫ મીટરની રાષ્ટ્ર...

