ધરમપુરમાં પરંપરાગત રાજાશાહીથી રમાતી નારિયેળ ટપ્પાની રમત સાથે દિવાસાની ઉજવણી
રોપણીનું કામકાજ પતાવ્યાના આનંદમાં આદિવાસીઓ દિવાસાની પરંપરાગત ઉજવણી કરે છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28 ધરમપુર તાલુકા વિસ્તારમાં અષાઢી અમાસ એટલે દિવાસાની ઉજવણી આદિવાસીઓ...

