કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડ દ્વારા નવા વર્ષની ઉજવણી અને રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડ દ્વારા રવિવારે મોંઘાભાઈ હોલમાં પરિવાર સ્નેહમિલન, રક્તદાન કેમ્પ અને નૂતનવર્ષની ઉજવણી એમ...

