ચીખલી તાલુકાના ઘેકટી ગામના વોર્ડ સભ્યો દ્વારા ગામમાં બનેલા ડામર અને આરસીસીના રોડના કામમાં ભ્રષ્ટાચાર બાબતે ટીડીઓ, ડીડીઓને કરેલી લેખિત રજૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.22 ચીખલી તાલુકાના ઘેકટી ગ્રામ પંચાયતના સભ્યોએ ટીડીઓ અને ડીડીઓને કરેલ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે ઘેકટી ગામના વડ ફળીયામાં...

