1લી જુલાઈએ શતરંજ ઓલમ્પિયાડની મશાલ રીલે દમણ પહોંચશેઃસંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે થનારૂં ભવ્ય સ્વાગત
રમત-ગમત સચિવ અંકિતા આનંદે સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે શતરંજ ઓલમ્પિયાડને આવકારવા થઈ રહેલી તૈયારીનું કરેલું નિરીક્ષણ અને આપેલું જરૂરી માર્ગદર્શન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,...

