February 17, 2026
Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટનવસારીવલસાડ

ધરમપુરમાં બીએપીએસ મંદિરનો મૂર્તિપ્રતિષ્‍ઠા મહોત્‍સવ રંગેચંગે સંપન્ન, વનવાસીઓને સત્‍સંગનો લાભ મળશે: મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah
આઈટીઆઈનો પણ પ્રારંભ થનાર હોય દર વર્ષે 500 યુવા-યુવતીઓ ટ્રેનિંગ મેળવી રોજગાર મેળવશેઃ કોઠારી સ્‍વામી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01 વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સામાન્‍ય વર્ગના લોકોને મદદરૂપ થનાર રોટરી ક્‍લબ ઓફ વલસાડનું વિવિધ એવોર્ડથી સન્‍માન કરાયું

vartmanpravah
જે પોતાના સ્‍વાર્થથી ઉપર ઉઠીને સમાજ માટે કાર્ય કરે તે રિયલ હીરોઃ શો-મેન સુભાષ ઘાઈ જિલ્લાના લોકોને ઉપયોગી થઈ શકે તે માટે રોટરી ફિઝીયોથેરાપી સેન્‍ટરની...
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડ

દમણ-દીવ સહિત સમગ્ર ગુજરાતમાં ઓગસ્‍ટ-2022 સુધી દરિયામાં યાંત્રિક બોટો દ્વારા થતી મચ્‍છીમારી ઉપર પ્રતિબંધ

vartmanpravah
દમણમાં પરંપરાગત સાગરખેડૂની જગ્‍યાએઆદિવાસીઓ દ્વારા ખેડાતો ઊંડો દરિયોઃ મોટાભાગની ટ્રોલર બોટના ટંડેલ(કેપ્‍ટન) તરીકે આદિવાસીઓ કાર્યરત માછીમારીના વ્‍યવસાયમાં આદિવાસીઓને શોષણથી બચાવવા તેમને મળતા હિસ્‍સાની રકમ સીધી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદેશનવસારીવલસાડસેલવાસ

દમણમાં ‘સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ ઉત્‍સવ’ નિમિત્તે ભાજપા દ્વારા વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો 

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.01 કેન્‍દ્રમાં નરેન્‍દ્ર મોદીની સરકારના સફળતાપૂર્વક 8 વર્ષ પૂર્ણ થવા પર ભારતીય જનતા પાર્ટી 31 મે થી 14 જૂન સુધી દેશભરમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડના અબ્રામા ખાતે રહેતા અને ફર્નીચરનો વ્‍યવસાય કરતાં ચિરંજીવીલાલ સુરતારામ કુમાવતે ‘ વન નેશન વન રેશનકાર્ડ ‘ ની યોજનાનો લાભ લીધો

vartmanpravah
સાફલ્‍ય ગાથા: અક્ષય દેસાઇ વલસાડ તા.૩૧:  વલસાડના અબ્રામા રહેતા ચિરંજીલાલ સુરતારામ કુમાવત પોતે ફર્નિચરના વ્‍યવસાય કરે છે. ચિરંજીલાલ મૂળ રાજસ્‍થાનના જેસલમેર જિલ્‍લાના પોખરણ ગામના વતની...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારી

અમારા  માટે પાકું મકાન એ સપના જોવા બરોબર હતું: – શ્રીમતી જયાબેન ઉતમભાઈ રાઠોડને

vartmanpravah
નવસારી, તા. 31 : આ પ્રસંગે ‘ગરીબ કલ્યાણ સંમેલન’ યોજાયેલા સમારોહમાં અનેક લાભાર્થીઓને  સહાય મળી છેજેમાં  આ  યોજનાઓ થકી પોતાનું જીવન ધોરણ ઉચું આવ્યું છે...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારી

‘ગરીબ કલ્યાણ સંમેલન’-નવસારી: સરકારની જન કલ્યાણકારી યોજનાથકી છેવાડાના માનવીનું  જીવનધોરણ ઉચું આવ્યું છે: જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર : નવસારી ખાતે ‘ગરીબ કલ્યાણ સંમેલન’યોજાયું

vartmanpravah
વડાપ્રધાનશ્રીએ જનકલ્યાણકારી નિર્ણયો થકી ગરીબોના જીવનધોરણમાં બદલાવ આવ્યો છે નવસારીના ધારાસભ્યશ્રી  પિયુષભાઈ દેસાઈ નવસારી, તા. 31 : ‘ગરીબ કલ્યાણ સંમેલન’ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

નવસારી ખાતે પી.એમ.કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah
નવસારી, તા. 31 : નવસારી કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને પી.એમ.કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવસારી...
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ લાભો જાહેર કરવા માટેના પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

vartmanpravah
નવી દિલ્હી, તા.30-05-2022 નમસ્કાર ! કાર્યક્રમમાં ઉપસ્થિત દેશના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીજી, દેશભરના વિવિધ સ્થળો સાથે સંકળાયેલા મંત્રીમંડળના તમામ સભ્યો, તેમની સાથે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવવલસાડસેલવાસ

મંગળવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી સિમલાથી દેશભરના વિવિધ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે : દમણમાં પણ યોજાશે સમાંતર કાર્યક્રમ

vartmanpravah
સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમ ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમનું લાઈવ ટેલીકાસ્‍ટ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.29 સમગ્ર દેશમાં અગામી તા.31મી મેના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો સિમલા...