ઉંદર પકડવા જતા સાપ ઘરમાં સુતેલા પરિવાર પર પડતા મચી હડકંપ: જીવદયા ગ્રુપે મોડી રાત્રે સાપને શોધી પકડતા પરિવારે માન્યો આભાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.02 જો તમે સુતા હોવ અને અચાનક તમારા માથા નજીક છત પરથી સાપ પડે તો? કલ્પનામાં પણ ડર લાગે છે....

