જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલના નેતૃત્વમાં દમણ જિલ્લાના જનપ્રતિનિધિઓએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત : સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ક્ષમતા નિર્માણ કાર્યશાળાનો રજૂ કરેલો રિપોર્ટ કાર્ડ
રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત કેવડિયા સ્ટેચ્યુ ઓફ ઓફ યુનિટી ખાતે આયોજીત ત્રણ દિવસીય પ્રશિક્ષણકાર્યક્રમમાં ભાગ લઈ પરત આવેલા સંઘપ્રદેશ દમણના જનપ્રતિનિધિઓ (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

