February 16, 2026
Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsગુજરાતવલસાડવાપી

લવાછામાં નવા પોલીસ સ્‍ટેશનનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસની નજીકમાં આવેલ ગુજરાતના લવાછા ગામે અંબિકા પાર્ક નજીક ભવાની માતા મંદિરની...
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના ત્રણેય જિલ્લાના જન પ્રતિનિધિઓની ત્રિ-દિવસીય એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળા સંપન્ન

vartmanpravah
પ્રદેશના પંચાયતીરાજ વિભાગ દ્વારા ગુજરાતના કેવડિયા ખાતે અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીના દર્શન અને ક્ષમતા નિર્માણ કાર્યશાળાથી ત્રણેય જિલ્લા પંચાયતના પ્રમુખો,...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

વલસાડ એસ.ટી. બસ ડેપોનું કામ છ વર્ષથી મંદગતિથી ચાલતું હોવાથી મુસાફરો પરેશાન

vartmanpravah
  (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.03 એસ.ટી.બસ ડેપોમાં પાણીનું પરબ નથી મુસાફરોને બેસવાની યોગ્‍ય જગ્‍યા નથી. એસ.ટી. બસનાં પ્‍લેટફોર્મ પર જીવનાં જોખમે ઊભા રહી...
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ભીલાડ લઘુ ઉદ્યોગ સાથે ચાલતા રસ્‍તા વિવાદની ફરી મામલતદાર કચેરીને કરેલી રાવ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.03 સરીગામ પંચાયત હદમાં નિર્માણ થયેલ ભીલાડ લઘુ ઉદ્યોગ સાથે લાંબા સમયથી રસ્‍તાની બાબતે ચાલતો વિવાદ ફરી નિર્ણય માટે મામલતદાર...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે જીગ્નેશ બારીની સર્વાનુમતે વરણી

vartmanpravah
ઉપ પ્રમુખ તરીકે દીપકભાઈ ગુપ્તા, સેક્રેટરી નીરજભાઈ પુઠ્ઠાવાલા, ખજાનચી વિપુલભાઈ પંચાલ, સહમંત્રી નિતીનભાઈ હિરાણી અને અમૃતભાઈ પટેલની કરવામાં આવેલી નિમણૂક (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ,...
Breaking Newsકપરાડાગુજરાતવલસાડ

‘સાંસદ આદર્શ ગ્રામ’ કપરાડા તાલુકાના રાહોર ગામના વિકાસ માટે વલસાડ કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.31 વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને કપરાડા તાલુકાના રાહોર ગામે સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત રાહોર ગામના વિકાસ માટે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-નવસારી જિલ્લામાં પ્રતિ સોમવારે ઉદ્યોગોનો વીજકાપ રહેશે : સરકારનો નિર્ણય

vartmanpravah
વિજ સંકટ અને ખેડૂતોને 8 કલાક વિજળી મળી રહે તે માટે રાજ્‍યના દરેક જિલ્લા માટે વિવિધ વારે ઉદ્યોગોનો વિજ સપ્‍લાય કાપ જાહેર (વર્તમાન પ્રવાહ વાપી...
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

વાપી-વલસાડમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી પ્રદર્શન રેલી યોજાઈ

vartmanpravah
પેટ્રોલ-ડિઝલ, રાંધણગેસના ખાદ્ય ચિજોના ભાવ વધારો ભાજપ સરકાર દ્વારા કરાયા છે તેના કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.31 છેલ્લા કેટલાક સમયથી...
Breaking Newsગુજરાતવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવનું ગૌરવ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.31 વલસાડ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં સ્‍વામિનારાયણગુરુકુળ સલવાવનો વિદ્યાર્થી કુસ્‍તીમાં 35-38 કિલો વજન મા ત્રીજો નંબર હાંસલ કર્યો હતો. વાપીની...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.થી રેતી ભરીને મુંબઈ જઈ રહેલ ટ્રકને સુગર ફેક્‍ટરી પાસે વાંકી નદીના બ્રિજ પાસે નડ્‍યો અકસ્‍માત, લક્‍ઝરી બસના ચાલકેઓવરટેકની લ્‍હાયમાં ટ્રકને કટ મારતા ટ્રકે પલ્‍ટી મારી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.31 અંકલેશ્વરના પનોલી જી.આઈ.ડી.સી.થી રેતીની ગુણ ભરીને મુંબઈ તરફ જતો ટ્રક નં.પ્‍ણ્‍-06-ગ્‍ષ્‍-0309નો ચાલક જાવેદ ખાન ટ્રક લઈ મુંબઈ તરફ જઈ...