વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.04: વલસાડના કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ક્ષિપ્રા એસ.આગ્રેએ ગુજરાત પોલીસ અધિનિયમ અન્વયે મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા જિલ્લા કલેકટર...

