બાકી વેરા ગ્રાહકો પર લાલ આંખ કરતી પારડી પાલિકા: વારંવાર નોટિસ આપ્યા બાદ વેરો ન ભરતા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.10 પારડી પાલિકાએ નાણાકીય વર્ષનાં અંતિમ તબક્કામાં વેરાની આકરી વસૂલાત માટે કમર કસી છે. જેમાં નગરપાલિકાની એક વિશેષ ટીમ બનાવી...

