ચીખલી પોલીસ મથકના એક વિવાદિત પોલીસ કોસ્ટેબલથી ત્રસ્ત દારૂની હેરાફેરી કરતી મહિલાએ કોન્સ્ટેબલની સામે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.08 ચીખલી પોલીસ મથકના એક વિવાદિત પોલીસ કોસ્ટેબલથી ત્રસ્ત દારૂની હેરાફેરી કરતી મહિલાએ કોન્સ્ટેબલની સામે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરતા પોલીસ અધિકારી...

