નાણાં મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે પારડી નગરપાલિકા વિસ્તારમાં રૂા.૪૩૧.૯૪ લાખના ખર્ચે ચાર વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત
વલસાડ તા.૦6: નાણા, ઉર્જા, પેટ્રોકેમીકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના વરદહસ્તે પારડી નગરપાલિકા વિસ્તારમાં રૂ.૧૪૧.૬૧લાખના ખર્ચે લાયબ્રેરી, રૂા.૯૭.૭૪ લાખના ખર્ચે કોમ્યુનીટી હોલ અને રૂ.૧૩૬.૫૯ લાખના ખર્ચે...

