ઓઝર ગામે ગુજરાત અને સંઘ પ્રદેશને જોડતો માર્ગ ઉપર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું બાંધકામ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12 વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ગુજરાત અને દાદરા નગર હવેલી સેલવાસની બોર્ડર ઓઝર ગામે કંપની દ્વારા માર્ગ પર ગેરકાયદે બાંધકામ...

