ચીખલી તાલુકાના વંકાલ તેમજ મોગરાવાડી ગામોમાંથી બે સાપને પકડી સુરક્ષિત જંગલમાં છોડાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.13 ચીખલી તાલુકાના વંકાલ તેમજ મોગરાવાડી ગામોમાંથી બે જેટલા સાપને ઉગારી લેવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના વંકાલ ગામના...

