ચીખલીના મલવાડા-મજીગામ નેશનલ હાઇવે સ્થિત અંડર પાસ પર હાઇવે ઓથોરિટી દ્વારા વાહન વ્યવહાર શરૂ : સાત માસ જેટલો સમય વિતવા છતાં સર્વિસ રોડના ઠેકાણા નહી : વાહનચાલકોના માથે જોખમ યથાવત
(તસવીર-અહેવાલ દીપક સોલંકી ચીખલી) ચીખલી, તા.06 ચીખલીના મલવાડા-મજીગામ નેશનલ હાઇવે સ્થિત અંડર પાસ પર હાઇવે ઓથોરિટી દ્વારા વાહન વ્યવહાર શરૂ કરાયાને સાત માસ જેટલો સમય...

