વાપી આદર્શ સ્ટેશન જાહેર ખૂટતી અસુવિધા પુરી કરવા રેલવે અને જન પ્રતિનિધિઓનું મનોમંથન: રેલવે કે.પી.એ.સી. સભ્ય, ઝોનલ સભ્ય, રેલવે અધિકારીઓ અને સલાહકાર સમિતિની મિટિંગ યોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30 વાપી રેલવે સ્ટેશનને આદર્શ રેલવે સ્ટેશન જાહેર કરવામાં આવ્યું છે. બુધવારે સાંજના રેલવે કે.પી.એ.સી સદસ્ય, છોટુભાઈ પાટીલ, ઝોનલ કમીટી...

